જાની @ થાઈલેન્ડ

(1.2k)
  • 5.6k
  • 5
  • 2.1k

એક્સપ્રેસ વે થી એરપોર્ટ તરફની યાત્રા. નવા ચહેરાઓ વચ્ચે ફરી જીવવવાનું હતું. આ ચહેરાઓ સાથે જ નવા અનુભવ અને નવા દ્રશ્યો જોવાના હતાં. એરપોર્ટ પર થોડી બબાલ પણ થયેલી પણ હેમખેમ પતી ગયું.