જૈન સંઘની વ્યવસ્થા

(7.3k)
  • 5.2k
  • 1
  • 1.7k

જૈન સંઘની વ્યવસ્થા્ દરેક તીર્થંકર પોતાના સમયમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. 1. સાધુ 2. સાધ્વી 3. શ્રાવક અને 4. શ્રાવિકા - આ ચાર સંઘ કહેવાય છે.