ભૂતભાવનઃ

  • 4.3k
  • 2
  • 1.1k

ભૂતભાવનઃ એટલે સૃષ્ટિની રચના કરનાર. આ અનંત અને અકલ્પનિય સૃષ્ટિ શું કોઈ સંજોગનું પરિણામ છે, કે કોઈ શક્તિ જવાબદાર છે? તમે જે ઈશને ભજો છો,પૂજા કરો છો એ ઈશ ખરેખર સત્ય છે કે ભ્રમ? આજની આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના ઈશ વિષયક તથ્યો આ લેખમાં રજૂ કર્યા છે. ઈશ અને વિજ્ઞાન પર એક ગૂઢ વિચાર.