હુરટનું જમ્મન, કસે ની મલવાનું એમ કે !

(4.5k)
  • 3.1k
  • 2
  • 968

અન્ન અને મન આજીવન મિષ્ટ રહે, એ ખરીદવા બનાવવા જેટલું ધન અને પચાવવા જેવું તન રહે અને મોં માંથી પાણીના ફુવારા છૂટે એ માટે શરીરની અંદર સૂતેલો જેઠાલાલ જાગૃત રહે.