રસોડામાં રંગત જમાવો

(9.5k)
  • 6.4k
  • 5
  • 2.1k

સમોસા કે ઘૂઘરા તળતી વખતે ફાટી જતા હોય તો શું કરવું દહીં સારી રીતે અને ઝડપથી જમાવવું હોય તો શું કરવું કારેલાંનું શાક કડવું ન લાગે તે માટે શું કરવું ઢોકળાને નરમ બનાવવા શું કરવું જેવા રસોઇમાં મૂંઝવતા ઘણા સવાલોના સરળ જવાબ આ પુસ્તકમાં મળી રહેશે.