વિચારોની આરત

  • 4.9k
  • 973

આપણો સમાજએ પગ લુછણીયા જેવો થઈ ગયો છે. જે રીતે પગ લુછણીયું માણસના પગ સાફ કરે છે પણ એક સમય એવો આવે છે કે પગ લુછણીયું એવું ગંદુ થઈ જાય છે કે તે લોકોના પગ સાફ કરવાને બદલે લોકોના પગ વધારે ગંદા કરે છે ! આપણા સમાજની માન્યતાઓ પણ આવી જ છે.