એક અનોખું વૃધ્ધ સંમેલન.

(4.9k)
  • 5.3k
  • 2
  • 1.5k

ઘડપણમાં માણસ, ખાન-પાન-ભાન-સાન- રાખે તો સુખેથી જીવે, નહીતર હડ હડ થઈને જીવે. આપણે જાતે જ નક્કી કરવાનું કે આપણે કેમ જીવવું છે. હળવી શૈલીમાં ઉદાહરણ આપીને આ વાત કહી છે, વાંચો, વિચારો અને અનુસરો.