પક્ષીઓને પણ પ્યારી હોય સ્વતંત્રતા

(19.4k)
  • 7.3k
  • 8
  • 1.8k

આજના આધુનિક જમાનામાં બાળવાર્તાઓ વીસરાઇ રહી છે. બાળકોના ઘડતરમાં બાળવાર્તાનો ફાળો મહત્ત્વનો હોય છે. બાળવાર્તાઓ બાળકોનો વાંચન રસ પોષવા સાથે તેમને જ્ઞાન સાથે મનોરંજન આપીને જીવન ઉપયોગી શીખ આપી જાય છે. આવી જ બે વાર્તાઓ પક્ષીઓને પણ પ્યારી હોય સ્વતંત્રતા અને ગીધને અભિમાન ભારે પડયું અહીં રજૂ કરી છે.