એક બાહોશ લેડી ફોરેસ્ટ ઓફિસર અને એક પોલીસ વચ્ચેના અલગજ સંજોગોમાં થયેલા લગાવની વાર્તા ...પ્રેમ એ ક્યારેય નાત,જાત કે જન્મોની બેડીઓમાં નથી બંધાતો.તે આ બધી જ ભાવનાઓથી પર છે ..