તારા વિના નહિ રહેવાય..!! - 3

(50.7k)
  • 9.5k
  • 10
  • 4.2k

અર્જૂન ને શોધવા માટે સૂર્વી ખૂબ પ્રયત્નો કરે છે પરંતુ છેવટે નિરાશા ને પામે છે...થોડા વર્ષો પછી એક સોશિયલ સાઇટ પર બન્ને ની મુલાકાત થાય છે જે ગાઢ મિત્રતા માં ફેરવાય છે..સૂર્વી ના જીવન મા ખૂશી ની એક નવી સવાર થાય છે..!!