આખરી શરૂઆત

(36.6k)
  • 9.9k
  • 20
  • 4.2k

અમે એટલે કે હર્ષિલ અને અભિષેક લઈને આવ્યા છીએ આ અનોખી પ્રેમકથા આખરી શરૂઆત . આ સફરમાં અમે પ્રેમના વિવિધ સ્પષ્ટ તેમજ સાપેક્ષ રૂપોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જેને તમે સૌ સ્નેહથી આવકારશો એજ આશા