કરણ ઘેલો - પ્રકરણ - 3

(1.6k)
  • 9.6k
  • 3
  • 3.7k

કરણ ઘેલો - પ્રકરણ - 3 કમજ્વરથી પીડાયેલો અને બિછાને તરફડિયા મારતો કરણ રાજા - સોનાની કૂંચી માફક પાટણનો દરવાજો અરુણ દ્વારા ખૂલવો - મોહક સવારની માદક ક્રિયાઓ - મઘમઘતું પાટણ અને માધવના ઘરમાં ચિંતાતુર બેઠેલ સ્ત્રી. વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 3