ઢેઢ કન્યાની દુવા

(137)
  • 19.7k
  • 16
  • 5.7k

ઢેઢ કન્યાની દુવા (ઝવેરચંદ મેઘાણી) બાપ, દીકરાના લગન, ઘોડીએ ચડતા શીખવાડતો બાપ, ગોહિલ ગઢનો વારસદાર, સોળ વર્ષની અવસ્થા - કુંવર ઘોડીએથી ઉતરીને ઢેઢ કન્યા સારું એકલો જાય છે - આતોભાઈ કાઠીઓને હંફાવતો હતો - આભડછેટની પહેલા બેનનો સંબંધ બનાવીને આતોભાઈ રણમેદાને કુદ્યો - ગોહિલવાડના વારસદારને એ ઢેઢ કન્યાએ આંતરડીના આશીર્વાદ આપ્યા. વાંચો, અદભૂત શૌર્યગાથા.