ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

(109)
  • 18.5k
  • 20
  • 8k

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ (ઝવેરચંદ મેઘાણી) ગુજરાત રાજ્યના ઉપલેટા તાલુકામાં આવેલ ઢાંક ગામની વાત છે. ધૂંધળીનાથનું ટૂંક નામ ધૂંધો અને જાતે કોળી. ગિરનારમાં ધૂંધો અને તેની તપસ્યા. દસમાં નાથ તરીકે ગણના. સિદ્ધનાથને ચેલા તરીકે સાફી આપવી. વાંચો, ધૂંધળીનાથ અને સિદ્ધનાથની ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા.