ગુમનામ શોધ - 11

(28.4k)
  • 5.7k
  • 4
  • 1.8k

દિપુને શોધવા માટે કંદર્પ હ્યુમન ટ્રાફીકીંગમાંથી બચેલા લોકોની મુલાકાત લે છે અને તેમના કેસ વિષે બાતમી મેળવે છે, બધાની હ્રદયદ્રાવક ઘટના સાંભળી તેનુ મન બેચેન બની જાય છે પરંતુ શું તે આ રીતે કીડીવેગે તપાસ કરતો દિપુ સુધી પહોંચી શકશે કે છેવટે તેને નિષ્ફળતા જ હાથ લાગશે દિપુની યાદમાં ઝુરતી પ્રતિક્ષાની હાલત ક્યારે સુધરશે જાણવા માટે વાંચતા રહો ગુમનામ શોધ.........