મૃત્યુશીખર સિયાચીન - હનુમાનથપ્પા

(7.4k)
  • 5.4k
  • 5
  • 1.4k

વીરોની આ ભૂમિ પર એક ભારતીય સૈનિક થઇ ગયો, શૂરો, હિંમતવાન અને પોલાદથી પણ સખત. તેના માબાપે એ વિરલાનું નામ હનુમાનથપ્પા પાડ્યું.