કાગડો ઊડી ગયો

(7.7k)
  • 7.3k
  • 2
  • 1.8k

ઉત્તરાયણના દિવસોમાં પતંગ ચડાવવામાં આવે છે. પતંગના ઉત્સાહમાં ઘણા માનવી-પંખી પોતાનો જીવ ગુમાવે છે. અહી યુવાનો દ્વારા કાગપક્ષીને કેવી રીતે બચાવવામાં આવે છે તે સત્યકથા રજૂ કરવામાં આવી છે.