ગુમનામ શોધ - 10

(74)
  • 4.7k
  • 2
  • 1.4k

પોલીસ દ્વારા પણ દિપુના મામલે બહુ ધીમી ગતિએ તપાસ ચાલુ છે તેવુ કંદર્પ માની લે છે. તેનાથી પ્રતિક્ષાની હાલત જોઇ શકાતી નથી અને તે બેબાકળો બની જાય છે, બધા તેને મન મક્કમ રાખવા સમજાવે છે. છેવટે તે એક નિર્ણય પર આવે છે કે કોઇપણ ભોગે હવે તે પોતાના પુત્રને શોધશે કંદર્પ શું કરશે તેના પુત્રને શોધવા માટે કોણ તેની મદદ કરશે જાણવા માટે વાંચો આ પાર્ટ-૧૦.