મનોજ ખંડેરિયા.

(9.1k)
  • 10.2k
  • 4
  • 2.3k

જે કવિ અમથા અમથા ખુશ થાય છે જેના માટે એના રસમ અને રિવાજ સાવ નોખા છે. અને જેના વિશે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એમ કહે કે, દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. એજ મનોજ ખંડેરિયા ની થોડી રચના ઓ.....