તરસ લાગી છે પાણીની બોટલ ખરીદી લો

(4.9k)
  • 6.9k
  • 5
  • 1.6k

વિચારો, આજથી પાંચ કે દસ વર્ષ પહેલા આપણે બહારગામ જતા હોઇએ તો પાણીની બોટલ સાથે લઇને જતા હતા. હવે જઇએ છીએ સ્ટેશને કે રસ્તામાંથી લઇ લઇશું, હવે બધું મળે છે. ઘરે પીવાનું પાણી સરકાર ભલે પહોંચાડે પણ હવે અસંખ્ય ઘરો એવા છેકે જે પાણીની 25-30 લીટરની બોટલો મંગાવતા થઇ ચૂક્યાં છે. શું છે એનું રહસ્ય