અચેતનમ્ અશરીરમ્

(19)
  • 4.1k
  • 6
  • 891

તમે જીવનમાં અનેક યાત્રાઓ માણી હશે.પણ અમુક યાત્રાઓ એવી હોય છે જ જીવનભર માનસ પટ્ટ પર સ્થાપિત થઇ જાય. પણ આ તો માનવજીવનની અંતિમ યાત્રા હતી.સ્મશામ યાત્રા. જીવનમાં પહેલી વાર આ યાત્રાએ જોડાવાનો મારો પ્રથમ ભવાંકીત અનુભવ. આ પ્રસંગ મારા જીવનની નોંધપોથીમાં હંમેશા સુવર્ણ સ્વરે સ્થપાયેલ રહેશે. મારા અંતરના શબ્દો આ book માં રજૂ કર્યા છે. એ શબ્દોનો સાર જાણવા બદલ આભાર