બાળકની ઝડપી સફળતા - માતા-પિતા

(23.2k)
  • 11.5k
  • 13
  • 2.4k

આ પુસ્તક આજ ની ભાર વાળા ભણતર ની પાછળ ભાગતી પેઠી તેમજ બાળકને નવી ઓળખ તેના માતા પિતા તરફ થી જ મળે અને કઈ રીતે તે પોતાના બાળક નો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય શકે તે માટે એક સેમિનાર સ્વરૂપે વાત કરવા માં આવી છે.