મારા અનુભવો

(6.2k)
  • 12.3k
  • 5
  • 3.8k

દિવાળી ના દિવસોમાં ભીખારીઓ વધારે જોવા મળ્યા. એમની જિંદગી ખરેખર દયનીય હોય છે કે પછી તેઓ આળસી થઈને પરિસ્થિતિને વશ થતા હોય છે કે પછી ખપ પુરતું ખાવાનું રેહવાનું મળી રહે એટલે આપ ભલા તો જગ ભલા એમ માની ને ભીખ જ માંગતા રહે છે. આવો વાંચીએ ભિખારીની દુનિયા ને...