હેલ્લો સખીરી: અંક - 20

(8.7k)
  • 5.6k
  • 5
  • 1.4k

વાદો - વિવાદોને પડકારૂપે લઈને અડચણોનું તાપણું કરી પુખ્તવિચારોને આગળ ધપાવવાની ટેક સખીઓની હૂંફ અને ઓથ થકી લઈ આવ્યા છીએ અંકઃ ૨૦. વર્ષ ૨૦૧૬નાં અંતિમ માસનાં અંકને માણીએ. આ અંકનું આકર્ષણઃઃ ૧) ઓસડઃ પારૂલ દેસાઈ ૨) અનુભૂતિઃ અર્ચના ભટ્ટ પટેલ ૩) પ્રવાસ પંથેઃ શ્ર્લોકા પંડિત ૪) નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા ૫) વાર્તાસ્પર્શઃ મનીષા જોબન દેસાઈ