લાવ નદીનાં પટ પર તારું નામ લખી દઉં

(9k)
  • 5.5k
  • 8
  • 1.5k

જે વર્ષે પ્રેમ થાય એ સોળમું વર્ષ પણ આ પ્રેમ એટલે યાત્રા મુગ્ધાઅવસ્થાથી પુખ્તઅવસ્થા સુધીની. તુષાર શુક્લની આ વાત સ્વીકારવી રહી છતાં નામ તો તારું લખીશ હું નદીનાં પટ પર. #નવી #દ્રષ્ટિએ