અહિંસા પરમો ધર્મ

(16)
  • 31.3k
  • 5
  • 5k

“અહિંસા પરમો ધર્મ” શ્લોક નું સાચું અર્થધટન અને ગીતાનો મર્મ..!! “અહિંસા પરમો ધર્મ” આટલું કહી ને જે મહાનુભાવો વિરમી જાય છે તેના સંદર્ભ માં એટલું જ કહેવાનું કે આ અધુરો શ્લોક છે , અહિંસા પરમો ધર્મ , ધર્મ હિંસા તથેવ ચ. એ પૂરો શ્લોક છે.. આ શ્લોક નો ઉતર્રાધ ભાગ સિફતપૂર્વક ભુલાવી દેવામાં આવ્યો..!! અહિંસા મનુષ્ય નો પરમ ધર્મ છે પણ ધર્મ માટે હિંસા કરવી તે એનાથી પણ શ્રેષ્ઠ છે..અહી ધર્મ નો અર્થ સંકુચિત નથી કરવાનો ,,ધર્મ એટલે સત્ય અને ન્યાય ,,જ્યાં સત્ય અને ન્યાય ની રક્ષા માટે હિંસા કરવી પડે તો ત્યાં કરવી એવું મૂળ ગ્રન્થ કરતા કહેતા હોય ત્યારે એમના વિચારો ને તત્વજ્ઞાન અને અધૂરા શ્લોકો વડે સંકોચી દેવા એ કેટલો મોટો અન્યાય છે