બાળપણ ને બચાવો

(4.5k)
  • 4.1k
  • 4
  • 1.2k

બાળક સાથે વાતો કરો, તેના પ્રશ્નો ને સાંભળો... તમને એક અજાયબ નિર્દોષતાનો અનુભવ થશે. તમે મિત્રો સાથે કલાકો ગપ્પા મારો ત્યારે બાળક ને બાજુમાં બેસાડી રાખો છે, લગ્ન પ્રસંગ માં તમને દુનિયાદારી માં રસ પડે પરંતુ બાળક નું વિચારો... એ તો સામાનના પોટલાની જેમ તમારી સાથે ઢસડાય છે. એમના રસને, રૂચીને ઓળખી ને તેનું સન્માન કરો.