smbhavna

(6.6k)
  • 5.2k
  • 9
  • 1.3k

તો પ્રેમ એટલે એક એવો અહેસાસ કે જેને શબ્દમાં વર્ણન કરવા માટે શબ્દ જ ના મળે, એક એવું જીવન જે હંમેશા તમે બીજાના માટે જીવી જાવ તે પણ કોઈ ફરીયાદ વગર, બસ ફક્ત આપવાની ભાવના સાથે કોઈ લાલચ નહી, કોઈ દંભ નહી, કોઈ સ્વાર્થ નહી, કોઈ માંગણી નહી