કોલેજ લાઈફ - 1

(21.6k)
  • 8.8k
  • 14
  • 1.9k

કોલેજ લાઈફ જિંદગીના એ દિવસો તાજા કરશે, જે જિંદગી અમે લોકો જીવ્યા છીએ. કદાચ તમને તમારી જિંદગીના એ સોનેરી દિવસો યાદ આવે. બીજી વાત કે આ તમને પેટ પકડીને હસાવશે અને જિંદગી જીવવાની થોડી તરકીબો પણ આપશે. હા આ સ્ટોરી અમારી રીયલ લાઈફની છે, જે અમે લોકો જીવ્યા હતા.