ઉપદેશ કેરી સમજણ

(2.8k)
  • 9.2k
  • 8
  • 2.1k

ઘણા બધા લોકો, ઉપદેસ આપતા હોય છે, પરંતુ જયારે પોતાનેજ અનુભવ ત્યારેજ બબર પડે, ઉપદેસ પાળવા કેટલા કઠિન હોયછે. આવી સમજ આપતુ આ કોમીક નાટક ઘણુ બધું, સમજાવી જાયછે, તો આવો માણીએ આ નાટક.......