દિવાળીની રીત અનોખી

  • 4.2k
  • 2
  • 1.1k

દિવાળી એ ગુજરાત માં પાંચ પર્વો નું સ્નેહ મિલન છે. પરંતુ ભારતભરમાં દિવાળી અલગ ઉદેશ્ય થી અને અલગ રીતથી ઉજવવામાં આવે છે. આ લેખ એ ભારતના અન્ય રાજ્યો માં દિવાળી ની ઉજવણી વિષે જણાવે છે.