મોજ, મસ્તી અને સાયકલિંગ

(3.4k)
  • 7.3k
  • 4
  • 1.6k

સાયકલિંગ એક સારી કસરત છે, પણ અમારા માટે એ કસરત કરતા વિશેષ છે, રોજ સવારમાં ૫ વાગે જાગી લોકો સુતા હોય તયારે સવાર સવાર માં પેડલ મારતા મારતા શુદ્ધ ઓક્સીજનની સાથે કુદરતને માણવું એ હવે આદત થઇ ગઈ છે.