દિવાળી એટલે

(9.1k)
  • 6.2k
  • 5
  • 1.6k

દિવાળી એટલે પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, બોનસવાળી ,મલાઈવાળી ,પ્રદુષણવાળી, ભેળસેળવાળી આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી. celebrate diwali festival