મધ્યકાલીન ગુજરાતી કવિતા પર કબીરનો પ્રભાવ

(4.4k)
  • 9.6k
  • 3
  • 2.8k

મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ફલક વિશાળ છે. એમાં રવિ-ભાણ સંપ્રદાયના મહત્ત્વના કવિઓ પર કબીરની કવિતાનો કેવો પ્રભાવ રહ્યો છે, એની ચર્ચા અહીં કરી છે.