શિયાળામાં નહિં બારેય મહિના ખાવ ખજૂર

(4k)
  • 8k
  • 10
  • 2.2k

ચોમાસું ચાલે છે અને ઠંડીના દિવસોની આમ તો હજુ ઘણી ય વાર છે. છતાં ય આપણે આજે ઠંડીમાં જ યાદ કરાતા ખજૂરની મસ્ત મજાની વાતો કરવી છે. આપણે ઠંડીમાં જ ખાતા હોઇએ છીએ પણ ખરેખર તો ખજૂર બારેય મહિના ખાઇ શકાય એટલો જ સ્વદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે.