નજરઅંદાજ- નજરનો ખાસ અંદાઝ

(3.7k)
  • 5.3k
  • 1
  • 1.1k

“નજરઅંદાજ” શબ્દ સાંભળીને એવું લાગે કે કેટલો સહજ અને સરળ છે! લાગે કે હું એ કરી શકું છું “બડે આરામ સે...” કદાચ આપણામાંના ઘણા નથી જાણતા કે નજરઅંદાજ કરવાની પ્રક્રિયા તમે ધારો છો એટલી સહજ અને સરળ તો નથી જ. આમેય સહજતા અને સરળતા ય ક્યાં સહજ અને સરળ છે આ હળવાશભર્યો લેખ પુરેપુરો વાંચજો અને મને ખાતરી છે કે મજા પડશે.પ્રસ્તુત લેખ મારો પ્રથમ પ્રયાસ છે તેથી તમારા અભિપ્રાયો જરૂર આપશો. તે મારા ઉત્સાહમાં વધારો કરશે. આભાર