આ કહાનીમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં મિત્રો દર્શાવામાં આવ્યાં છે, જેમાં અલગ વ્યક્તિત્વ સાથે જ સ્વભાવ પણ વિપરીત હોય છે. દરેક મિત્રો પોતપોતાની ખામીઓને ઓળખવા લાગે છે. આ ખામીઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા “સપના” માં જઈ, આ ખામીઓને દૂર કરવા માટે પડકારો ઝીલે છે. વાચક મિત્રો, “ડ્રીમવર્લ્ડ” ની કહાની જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ તમને પણ અહેસાસ થશે કે આ “ડ્રીમવર્લ્ડ” ની કહાની તો અમારા જીવન માટે પણ ઉપયોગી બની રહેશે.