મારી ડાયરીનું એક પાનું

(656)
  • 4.8k
  • 2
  • 1.9k

મારી ડાયરીનું એક પાનું --૧ અને ૨ એ સહિયારું સર્જન છે એક જ વિષય ને દરેક સખીઓએ તેમની સાથે ઘટેલી સત્ય ઘટના નું વર્ણન કરેલ છે. એક જ વિષય પર અલગ અલગ કેવી રીતે વિચારી શકાય તેનું સુંદર નિરૂપણ કરેલ છે. જાણે હૃદય ને વાચા ન ફૂટી હોય ! વાંચક મિત્રો આપ પણ આ અનુભવ લ્યો અને અમારી સખીઓનો પ્રયત્ન કેવો લાગ્યો તે ચોક્કસ કહેજો ....આભાર