પરિત્રાણ નાં મહાપાત્રો

(4.9k)
  • 10.3k
  • 3
  • 2.2k

મનુભાઈ પંચોલી લિખિત નાટકમાં પુરાકલ્પનનો સવિશેષ ઉપયોગ થયો છે. મહાભારત આધારિત આ નાટકમાં દુર્યોધન અને શકુનીનું જીવનદર્શન દર્શાવવામાં આવ્યું છે. મહાનાયક કૃષ્ણ અને સતી દ્રૌપદીની ગાથા એટલે પરિત્રાણ.