સંભાવના

(10.4k)
  • 6.9k
  • 8
  • 2.4k

હાલ આ વાતને ભુલી જાઓ પાંચ મિનીટ માટે આંખો બંધ કરીને વિચારો જોઈએ હું તને ખુબ પ્રેમ કરું છું આ વાક્ય તમારી પત્નીને છેલ્લે ક્યારે કહ્યું છે યાદ નથી આવતું ને આવશે પણ નહીં