હળવાશ

(5k)
  • 5k
  • 1
  • 1.4k

વેદના સવેદના થી સભર ગઝલ ગુચ્છ છે, મારી ગઝલ એ મારા જીવન ની આત્મકથાઓ પર આધારિત છે જેમાં હૂઁ જીવી છું જેના લીધે ગઝલ રચાઇ અને લખાઈ છે અને લખાઈ જાય છે . સાચું કહું તો આ શબ્દો એ મને અંદર થી હચ મચાવી નાખી છે .