ખરો આનંદ

(5.8k)
  • 5k
  • 4
  • 1.3k

માઈન્ડ એન્ડ મેનેજમેન્ટ માં મેરેલીન જોન્સ લખે છે કે બધું જ પ્લાનીંગ ઉપર નિર્ભર છે, જિંદગી માં એક માત્ર મુર્ખામી માટે જ પ્લાનિંગ ની જરૂર પડતી નથી. દ્રષ્ટિને ૧૮૦ ડીગ્રી બદલવામાં આવે તો જ દ્રશ્યો બદલાય બાકી તો વોહી રફતાર ...