16.10.16

(8.6k)
  • 4.4k
  • 2
  • 1.1k

હજી સુધી આપણે જોયું કે રાઘવન પોતાની હોશિયારીથી ટ્રેનમાં ગોલ્ડન ગેંગને પકડી લે છે, પણ ગોલ્ડન ગેંગનો લીડર રઘુ તેને મારવા જાય છે, પણ તેને કોઇક બચાવવા આવે છે. તો વાચક મિત્રો ચલો જોઇએ કે કોણ રાઘવનને બચાવવા આવ્યું છે