રામેશ્વરમ

(12.3k)
  • 8.5k
  • 8
  • 2.4k

બાર જ્યોતિર્લીંગમાં નું એક એટલે રામનાથસ્વામી મંદિર. ૧૨મી સદીમાં બનાવાયેલ આ મંદિરને જો જીણવટ પૂર્વક જુઓ તો અભિભૂત થઇ જાવ. રામેશ્વરમ જતા સુધીના અને ત્યાના અનુભવોનું ભાથું .