ધ સીક્રેટ લવ લેટર - Letter to your valentine

(10.2k)
  • 15.7k
  • 2
  • 3.9k

ભાભી ના પ્રેમ માં દુનિયા માટે પાગલ લાગતી વ્યક્તિ કેટલી હદે જઈ શકે છે કે નાના બાળક જેમ એ પણ સ્વર્ગે સિધાયેલ ભાભી ને પત્ર પહોચાડવા મથી છે. અને જુઓ તો એની રજુઆત , દુનિયા માટે શું કરવું છે એને એના ભાભી ની મદદ થી. . વધું વાંચો લખાયેલ કાગળમાં.