દિવાળીના છડીદાર

(5.4k)
  • 4.6k
  • 3
  • 1.5k

દિ વાળે એ દિવાળી. દિવાળી એ પર્વોનું સ્નેહમિલન છે. આ દિવાળીની ઓળખ એવા કેટલીક વસ્તુઓ હકીકતમાં દિવાળીના છડીદાર બની રહ્યા છે. કઈ વસ્તુઓ આ છડીદાર બની ગયા છે એ જાણવા આ લેખ વાંચવો અને વંચાવવો ગમશે.