ગુડ મોર્નિગ

  • 4.1k
  • 950

કહેવાય છે કે 21મી સદી માહિતીનો યુગ છે, પણ માહિતી એ સમજણ નથી. જીવન જીવવા માટે જેટલી જરૂર માહિતીની છે, તેનાથી વિશેષ જરૂર સમજણની છે. જીવનની પાઠશાળામાં તમારી જેમ હું પણ વિદ્યાર્થી છું. આવો, આપણા બધા જીવનનું મેનેજમેન્ટ કરવા નવી સમજણ અને દ્રષ્ટિ કેળવીએ...