સ્મિતોપદેશ

(2.5k)
  • 3.6k
  • 2
  • 1k

બે-અઢી વર્ષ પહેલા ફેસબુક પર પોસ્ટ કરેલું બે લાઈનનું એક સ્ટેટસ મનના કોઈ અચેતન ખૂણે ટુંટિયું વાળીને પડ્યું હતું. એમાંથી જન્મયો આ નિબંધ. સ્મિતોપદેશ. તમારા ચહેરા પર એક સ્માઈલ તો ચોક્કસ લાવી દેશે. એકવાર વાંચો જરૂર.