ગાડી બુલા રહી હૈ

  • 4.1k
  • 1
  • 880

આ રચના પત્ર રૂપે છે. આ પ્રકારનો આ બીજો પત્ર છે. પહેલો પત્ર ‘માતૃભારતી’ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં પુરસ્કારને પાત્ર થયો હતો. જે આપ સહુએ વાંચ્યો હશે. એ પત્ર પછી એવા જ બીજા પત્ર માટે કેટલાક મિત્રોનો આગ્રહ હતો. આથી આ પત્ર લખવાનું મન થયું છે. આ પત્રમાં દાદા અને પૌત્ર વચ્ચેની દુનિયાને રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. -યશવંત ઠક્કર .