મેરા ક્યા ક્સુર​

(20.6k)
  • 5.4k
  • 2
  • 1.5k

ધવલને કોણ સમજાવે કે કાગળ પર સંબંધ બંધાતા નથી,લાલ કે વાદળી સહી કરી દેવાથી ઍ ભુંસાતા નથી,તૂટતા નથી કે સચવાતા નથી. આ તો રહી લીલીછમ લાગણીની વાત,અચાનક વસંતને પાનખર અઙકી જવાની વાત​,કારણ વિના ખરી પઙવાની વાત​.....